હળવદ તાલુકા પંચાયતમાં સૌથી વધુ કડિયાણા બેઠક પર 81.83 % જયારે સૌથી ઓછું ઘનશ્યામપુર બેઠક પર 54.19 % મતદાન નોંધાયું હળવદ : હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકમાં 70.69 ટકા મતદાન થયેલ છે. બેઠક વાઈઝ મતદાનના આંકડા નીચે મુજબ છે. 1-અજીતગઢ-74.74 2-ચરાડવા-72.22 3-ચુંપણી-80.72 4-દિઘડીયા-70.62 5-ઘનશ્યામપુર-54.19 6-ઇશનપુર-62.81 7-જુના દેવળીયા-57.36 8-કડીયાણા-81.83 9-કવાડીયા-72.29 10-માલણીયાદ-78.47 11-માથક-67.00 12-મયુરનગર-67.07 13-નવા દેવળીયા-62.84 14-નવા ઘનશ્યામગઢ-67.99 15-રણમલપુર-76.06 16-રણછોડગઢ-77.87 17-રાણેકપર-73.41 18-રાતાભે-73.30 19-સાપકડા-69.49 20-ટીકર(રણ)-74.79