હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકમાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 65.29 ટકા મતદાન થયેલ છે.મતદાનના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે. 1-અજીતગઢ-70.93 2-ચરાડવા-65.80 3-ચુંપણી-76.64 4-દિઘડીયા-63.67 5-ઘનશ્યામપુર-48.16 6-ઇશનપુર-57.88 7-જુના દેવળીયા-52.14 8-કડીયાણા-76.72 9-કવાડીયા-67.38 10-માલણીયાદ-72.68 11-માથક-63.65 12-મયુરનગર-61.12 13-નવા દેવળીયા-56.40 14-નવા ઘનશ્યામગઢ-62.94 15-રણમલપુર-71.80 16-રણછોડગઢ-72.86 17-રાણેકપર-67.20 18-રાતાભે-68.04 19-સાપકડા-64.05 20-ટીકર(રણ)-70.88