હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકમાં બપોરે 1 વાગ્યા સુધીમાં થયેલ મતદાનના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે. 1-અજીતગઢ -41.37 2-ચરાડવા-39.66 3-ચુંપણી-47.49 4-દિઘડીયા-38.96 5-ઘનશ્યામપુર-28.66 6-ઇશનપુર-33.49 7-જુના દેવળીયા-32.41 8-કડીયાણા-52.55 9-કવાડીયા-40.92 10-માલણીયાદ-44.97 11-માથક-40.90 12-મયુરનગર-36.67 13-નવા દેવળીયા-33.23 14-નવા ઘનશ્યામગઢ-37.24 15-રણમલપુર-44.82 16-રણછોડગઢ-44.08 17-રાણેકપર-39.69 18-રાતાભે-41.81 19-સાપકડા-43.41 20-ટીકર(રણ)-47.05