હળવદ પંચાયતમાં સવારે 7થી 9 દરમિયાન થયેલ મતદાનની ટકાવારી નીચે મુજબ છે. 1 1-અજીતગઢ - 9.65 2 2-ચરાડવા- 9.03 3 3-ચુંપણી-10.91 4 4-દિઘડીયા -8.03 5 5-ઘનશ્યામપુર- 8.24 6 6-ઇશનપુર - 6.62 7 7-જુના દેવળીયા- 7.37 8 8-કડીયાણા- 13.30 9 9-કવાડીયા -7.48 10 10-માલણીયાદ-10.09 11 11-માથક-9.18 12 12-મયુરનગર-6.77 13 13-નવા દેવળીયા-10.02 14 14-નવા ઘનશ્યામગઢ -8.46 15 15-રણમલપુર -10.14 16 16-રણછોડગઢ-10.11 17 17-રાણેકપર - 8.04 18 18-રાતાભે -10.22 19 19-સાપકડા- 6.71 20 20-ટીકર(રણ)-13.33