મોરબીના આંગણે કાલે શનિવારથી ગહેના એક્ઝિબિશન : મનમોહક જવેલરી ખરીદવાનો અનેરો અવસર

- text


બે દિવસના ભવ્ય એક્ઝિબિશનમાં 5 નામાંકિત પેઢીઓ એક જ સ્થળે : ફ્રી એન્ટ્રી , એક વખત મુલાકાત અવશ્ય લેવા જેવી

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીવાસીઓને ઘર આંગણે જ ખ્યાતનામ પેઢીઓના આભૂષણો અને ખરીદવાની અમૂલ્ય તક મળવાની છે. કારણકે મોરબીમાં આવતીકાલે તા.27 અને 28ના રોજ ગહેના એક્ઝિબિશન યોજાવાનું છે. આ જાજરમાન એક્ઝિબિશનમાં એક જ છત નીચે 5 નામાંકિત પેઢીઓની જવેલરી તેમજ મળવાની છે. તો આ એક્ઝિબિશનનો લ્હાવો લેવાનું ચૂકશો નહિ.

મોરબીના સ્કાય મોલમાં બીજા માળે તા.27 અને 28 ફેબ્રુઆરી એમ બે દિવસ ગહેના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આવુ એક્ઝિબિશન મોરબીમાં અગાઉ પણ યોજાયુ હતું. જેને ભવ્ય પ્રતિસાદ મળતા બીજી વખત આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અર્જુન જવેલર્સ, કે.ડી. જવેલર્સ, કાંતિલાલ જવેલર્સ, બાલમુકુંદ જવેલર્સ અને જે.પી. જવેલર્સ ભાગ લેવાનું છે. આ એક્ઝિબિશનમાં મોરબીવાસીઓને રિયલ ગોલ્ડ જવેલરી, એન્ટિક ગોલ્ડ જવેલરી, ડાયમંડ જવેલરી, જળાઉ જવેલરી, પોલકી જવેલરીની ખૂબ મોટી વેરાયટી જોવા મળશે. ખાસ લગ્નપ્રસંગ માટે અહીંથી તમામ જવેલરી મળી રહેશે. એક્ઝિબિશનનો સમય સવારે 10-30 થી રાત્રે 8-30 સુધીનો રહેશે.

- text

ઉલ્લેખનીય છે કે આ જાજરમાન એક્ઝિબિશનનું આયોજન મુંબઈની ખ્યાતનામ દ્રષ્ટિ ઇવેન્ટ્સ એન્ડ પ્રમોશનલ પ્રા.લી. દ્વારા કરવામાં આવ્યું છે. ઓર્ગેનાઇઝર ધર્મેશ ખેરગાવકરના નેજા હેઠળ આ કંપનીએ છેલ્લા 10 વર્ષમાં 300થી વધુ એક્ઝિબિશનનું સફળ આયોજન કર્યું છે. આ પ્રકારનું એક્ઝિબિશન મોરબીમાં બીજી વખત યોજાવા જઇ રહ્યું છે તો અવશ્યપણે આ એક્ઝિબિશનનો લ્હાવો લેવા લ્યો અને જવેલરીનું શોપિંગ કરો. વધુ વિગત માટે મો.નં.98923 98360 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text