મોરબી : રાજકોટના સાયક્લો ફન ક્લબ દ્વારા દર વર્ષે રાજકોટમાં સાયકલીંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે. કોરોના કાળમાં આ વર્ષે વર્ચ્યુઅલ ઇવેન્ટ છે. જે અંતર્ગત મોરબીમાં 7 માર્ચે સાયક્લો ફિટ ક્લબ-મોરબી દ્વારા સાયક્લીંગ ઇવેન્ટનુ આયોજન કરેલ છે. જેમા 5 કીમીથી 100 કીમી સુઘીની સાયકલિંગના વિકલ્પ છે. માટે આ સાયક્લીંગ ઇવેન્ટમાં ભાગ લેવા ઈચ્છુક હોય એ લોકો નીચે આપેલ રજીસ્ટ્રેશન ફોર્મની લીંકમાં રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે. રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 01-03-2021 છે અને રજીસ્ટ્રેશન નિઃશુલ્ક છે. https://docs.google.com/forms/d/e/1FAIpQLSdS3ISVS_d-gcOrticpq-DS30gUPOsFy77Zj2626mF8VRKeTA/viewform