મોરબી: પ્રહલાદભાઈ ભરતભાઈ રાવલ ઉં.વ. 23 તે, હસમુખભાઈ અમૃતલાલ રાવલના નાના ભાઈ ભરતભાઈના પુત્ર તથા નિકુંજભાઈના નાના ભાઈ તથા રાધિકા અને પ્રિન્સ રાવલના મોટાભાઈનું તારીખ 18/02/2021ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 22/02/2021ને સોમવારે સાંજે 04:00થી 06:00 રાખેલ છે. સગા-સ્નેહીજનો મોબાઈલ નંબર 9909576116 (હસુભાઈ), 7984312301 (ભરતભાઇ), 9638046421 (નિકુંજભાઈ) પર શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.