બેસ્ટ વોએજ પ્રા.લી. (અમદાવાદ) દ્વારા ઓછી કિંમતે જબરદસ્ત ટુર : ફ્લાઇટ, વિઝા, ટેક્સ, સાઇટ સીન, બ્રેકફાસ્ટ, ડિનર સહિતની તમામ સુવિધાઓ પેકેજમાં સામેલ ખાસ ગુજરાતી ટુર મેનેજરની વ્યવસ્થા અમદાવાદથી જ થઈ જશે : દરેક સાઇટમાં ફરવા માટે પૂરતો સમય, દર મહિને બેથી ચાર ટુરનું આયોજન મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે માનવામાં ન આવે તેવી આકર્ષક ઓફર બેસ્ટ વોએજ પ્રા.લી. ( અમદાવાદ) દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં દુબઈની 6 રાત્રી અને 7 દિવસની ટુર જેમાં 5 નાઈટ ફોર સ્ટાર હોટેલમાં અને 1 નાઈટ ફાઈવ સ્ટાર હોટેલ લાપીતામાં આપવામાં આવશે તે માત્ર રૂ. 55,555માં આપવામાં આવશે. પેકેજમાં ફ્લાઇટ, વિઝા, ટેક્સ, સાઇટ સીન, બ્રેકફાસ્ટ, ડિનર, સહિતની તમામ સુવિધાઓ સામેલ છે. આ સાથે ગુજરાતી ટુર મેનેજરની વ્યવસ્થા પણ છે. તો આ ટુરનો લ્હાવો એક વખત તો અવશ્યપણે લેવા જેવો છે. ફરવાના શોખીન એવા મોરબીવાસીઓ માટે બેસ્ટ વોએજ પ્રા. લી. ( અમદાવાદ) દ્વારા દુબઈનું 6 રાત્રી અને 7 દિવસનું વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ ટુર અમદાવાદથી તા.24 ફેબ્રુઆરી, 5 માર્ચ, 26 માર્ચ, 27 માર્ચ, 28 માર્ચ, 3 એપ્રિલ, 8 એપ્રિલ, 17 મે, 21 મે, 27 મે, 3 જૂન, 11 જૂન, 15 જુલાઈ, 29 જુલાઈ, 13 ઓગસ્ટ, 28 ઓગસ્ટ, 29 ઓગસ્ટ, 30 ઓગસ્ટ, 15 સપ્ટેમ્બર, 16 સપ્ટેમ્બર, 28 સપ્ટેમ્બર, 16 ઓક્ટોબર, 18 ઓક્ટોબરના રોજ ઉપડશે. આ પેકેજમાં અડધા દિવસની સિટી ટુર- વન વે મોનોરેલ, દુબઇ મ્યુઝિયમ, ડેઝર્ટ સફારી વિથ BBQ ડિનર, દુબઈ મોલ વિથ બુર્જ ખલીફા- ટાવર 124માં માળે, મિરેકલ ગાર્ડન, ગ્લોબલ વિલેજ, ધો ક્રુઝ વિથ BBQ ડિનર સહિતના આકર્ષણ હશે. એક નાઈટ લાપીતા બાય મેરીઓટ હોટેલ ફાઈવ સ્ટાર જેમાં તમે બોલિવુડ પાર્ક, લેગોલેન્ડ પાર્ક, લેગોલેન્ડ વોટર પાર્ક, મોશન ગેઇટ એન્જોય કરી શકો છે. આ ચાર પાર્કની એન્ટ્રી ટીકીટ પેકેજમાં સામેલ છે. આ પેકેજમાં દરેક સાઇટ સીનમાં પૂરતો સમય આપવામાં આવશે. તો આજે જ આપનું નામ બુક કરાવો અને દુબઈની મસ્તમજાની ટ્રીપ માણો. વધુ વિગત માટે મો.નં. 8511116314 ઉપર સંપર્ક કરો. ઓફિસ 15-16, લેન્ડમાર્ક કોમ્પ્લેક્ષ, એસ્ટ્રોન ચોક, રાજકોટ હેડ ઓફિસ એસએફ-2, 101, અનહિલ કોમ્પ્લેક્ષ, સિટી સેન્ટર પાછળ, સ્વસ્તિક ક્રોસ રોડ, સી.જી. રોડ, અમદાવાદ