મોરબી : નવી પીપળી નિવાસી ગોવિંદભાઇ છગનભાઇ જેઠલોજા, તે સતિષભાઈ (97257 14971)ના પિતા, જય (77790 42466)ના દાદા, જયસુખભાઈ (99136 81481), વાસુદેવભાઈ (99136 64385), સંજયભાઈ (98796 06212) અને મુકેશભાઈ (99795 64244)ના કાકાનું તા. 17/02/2021ને બુધવારના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સદગતનું બેસણું ટેલિફોનિક રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.