મોરબી: શહેરના વાવડી રોડ પર બાઇક પાછળ બેસીને જઈ રહેલા નારણકા ગામના 41 વર્ષીય સોનલબેન નરેશભાઈ બોખાણી બાઇક સ્લીપ થતા ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. બનાવના કાગળો કરી એ.ડીવી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.