ટંકારા : હડમતીયા નિવાસી કડવીબેન વાલજીભાઈ ડાકા (ઉ.વ. ૮૬), તે મહાદેવભાઈ, પ્રભુભાઈ અને ભરતભાઇના માતુશ્રીનું તા. ૧૬-૦૨-૨૦૨૧ને મંગળવારના રોજ હડમતીયા ગામે અવસાન થયેલ છે. કોરોના વાયરસના કારણે બેસણુ બંધ રાખેલ છે. ટેલિફોનિક બેસણું તા. ૧૮-૦૨-૨૦૨૧ને ગુરુવારે સવારે ૯:૦૦ થી ૧૧:૦૦ કલાકે રાખેલ છે. (મહાદેવભાઈ વાલજીભાઈ ડાકા 94280 35289, પ્રભુભાઈ વાલજીભાઈ ડાકા 99252 10952, ભરતભાઇ વાલજીભાઈ ડાકા 99746 97300, નૌતમભાઈ શિવાભાઈ ડાકા 99746 75366)