માળીયા : માળીયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે 6 વોર્ડમાં ભરાયેલ ઉમેદવારીપત્રોની યાદી નીચે મુજબ છે. વોર્ડ નંબર-1 ગફાર હુસેન સૈયદ - ભાજપ હસીના જાનમામદ જેડા- ભાજપ સકીના દાઉદ પઠાણ - ભાજપ એમદ ઇસ્માઇલ જેડા - ભાજપ રમજાન આમદ જેડા- કોંગ્રેસ જેના આયુબ કટીયા- કોંગ્રેસ જેના કરીમ સંધવાણી-કોંગ્રેસ હારૂન હબીબ સંધવાણી-કોંગ્રેસ વોર્ડ નંબર- 2 અયુબ સીદીકભાઇ સામતાણી - ભાજપ ફાતમાબેન ઓસ્માણભાઇ જેડા - ભાજપ ગુલામ મુર્તુઝા ઉમરભાઇ માલાણી - ભાજપ શકીનાબેન જુમ્માભાઇ શેડાત - કોંગ્રેસ વલીમામદ નુરઅલી મોવર - કોંગ્રેસ જુમ્માભાઇ કરીમ મોવર -કોંગ્રેસ વીરબાઇ દીનમામદભાઇ કટીયા - કોંગ્રેસ વોર્ડ નંબર- 3 જુણસ સદીક જેડા - ભાજપ જુલેખા અબ્બાસ સામતાણી - ભાજપ શરીફાબેન અબ્દુલા નોતીયાર - ભાજપ જાનમહમદ હબીબ જામ - ભાજપ રોશનબેન અનવર જામ - કોંગ્રેસ સીદીક ગગા જેડા - કોંગ્રેસ રેહમત સલેમાન મોવર -કોંગ્રેસ ફારૂક તાજ્મામદ મોવર કોંગ્રેસ વોર્ડ નંબર- 4 અયુબ હબીબ મેર ભાજપ અમીના મામદ જામ ભાજપ ગુલામફારૂક દાઊદભાઈ કટીયા - ભાજપ આઈશા દોસ મામદ ભટ્ટી - ભાજપ ઈકબાલભાઈ ઉમરભાઈ જેડા - કોંગ્રેસ જેતૂન આદમ કટીયા કોંગ્રેસ જેના હારૂન સંઘવાણી - કોંગ્રેસ રહીમ રાજા જામ કોંગ્રેસ રહેમત ઓસમણ માણેક કોંગ્રેસ વોર્ડ નંબર- 5 લખમણ દલા ચાવડા ભાજપ જુબેદાબેન અબ્દુલગફારભાઇ સંધવાણી ભાજપ લક્ષ્મી ધીરૂ સોલંકી -ભાજપ નેકમામદભાઇ વલીમામદભાઇ કટીયા ભાજપ હૈદરઅલી નુરમામદ જેડા - કોંગ્રેસ ઓસમાણ હારૂનભાઇ જેડા - કોંગ્રેસ દેવુ મોહન સોલંકી - કોંગ્રેસ નુરબાઇ વલીમામદ મોવર - કોંગ્રેસ વોર્ડ નંબર- 6 યુનુસભાઈ નુરમામદભાઈ જેડા - ભાજપ આયશા શોકેત માલાણી - ભાજપ ફારુક અલીમામદ - ભાજપ શરીફા શુભાન જેડા - ભાજપ હલીમાબેન હનીફભાઈ સંધવાણી - ભાજપ અહેમદઅલી કાદરભાઈ માલાણી -કોંગ્રેસ ફરીદાબેન અનવરભાઈ ખોડ -કોંગ્રેસ નેકમામદ વલીમામદ સંધવાણી - કોંગ્રેસ જેના તાજમામદ મોવર - કોંગ્રેસ હનીફાબેન કરીમભાઈ મોવર - અપક્ષ હુસેનબેન ઇસ્માઇલ મોવર - અપક્ષ મહમદ આમીન અબ્દુલભાઇ ભટ્ટી - અપક્ષ ગુલામ હાજી સંખ્યા - અપક્ષ હનીફભાઈ અબ્દુલભાઇ સાંધવાની - બસપા ફિરોજબાનું હનીફભાઇ સાંધવાની - બસપા