જિલ્લા, પાંચ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની બેઠકો માટે ઉમેદવારોએ નામાંકન ભર્યા મોરબી : મોરબી શહેર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.જેમાં મોરબી નગરપાલિકામાં 19, વાંકાનેર નગરપાલિકામાં 18, મોરબી તાલુકા પંચાયતમાં 11, માળીયા તાલુકા પંચાયતમાં 2, ટંકારા તાલુકા પંચાયતમાં 8, વાંકાનેર તાલુકા પંચાયતમાં 7 અને હળવદ તાલુકા પંચાયતમાં 6 ઉમેદવારો આપ તરફથી ચૂંટણી લડશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. આમ આમ આદમી પાર્ટીએ કુલ 80 સીટ ઉપર ઉમેદવારો જાહેર કર્યા છે આ તમામ ઉમેદવારોએ નામાંકનપત્ર ભરી દીધા છે. મોરબી પાલિકામાં 'આપ' ઉમેદવારોની યાદી નીચે મુજબ છે. વૉર્ડ નંબર : ૨ સુમનબેન જયેશભાઇ સરેસા કરીમભાઈ હારૂનભાઈ જામ પરેશ એમ.પારીઆ લીલાબેન શેખાણી વોર્ડ નંબર : ૩ અરુણાબેન બીપીનભાઈ વડસોલા વોર્ડ નંબર : ૪ દુર્ગાબેન ધનજીભાઈ જાદવ સવિતાબેન રાજેશભાઇ ચૌહાણ રાજેન્દ્રસિંહ નવુભા ઝાલા વોર્ડ નંબર : ૭ શાહમદા હુસેનભાઈ વોર્ડ નંબર-૯ એ.કે.પટેલ પનારા ગોપાલભાઈ લખમનભાઈ જ્યોત્સનાબેન એસ.ભીમાણી વોર્ડ નંબર : ૧૧ સંજય વાઘેલા મંજુલાબેન ડી. ભિમાણી મીનાબેન અમિતભાઇ પ્રભુલાલભાઈ ખાણધરીયા વોર્ડ નંબર : ૧૨ વકીલ રહીશભાઈ માધવાણી વિરજીભાઈ ચાવડા વોર્ડ નંબર : ૧૩ વિજયભાઈ સોલંકી