મોરબી તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની 8 બેઠકો ઉપર કોંગી ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબી : મોરબી તાલુકા પંચાયતની 24 બેઠકો ઉપર આજે કોંગ્રેસના ઉમેદવારોએ નામાંકન કરાવ્યું હતું. જો કે અગાઉ ઉમેદવારોની યાદી જાહેર કરાઈ ન હતી. ઉમેદવારોને સીધા મેન્ડેટ આપીને ફોર્મ ભરવા માટે રવાના કરી દેવામાં આવ્યા હતા. આ સાથે જિલ્લા પંચાયતની 8 બેઠકો ઉપર પણ કોંગી ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તાલુકા પંચાયતની બેઠક કોંગ્રેસના ઉમેદવારો આમરણ - દક્ષાબેન હિતેશભાઈ મેરજા બગથળા - ગીતાબેન કિશોરભાઈ બાવરવા ભડીયાદ - સવિતાબેન મોહનભાઇ મકવાણા ગાળા - આરતીબેન હિતેશકુમાર કાચરોલા ઘુંટુ - વિનોદભાઈ લાલજીભાઈ ચૌહાણ જાંબુડીયા - મકવાણા વિજયાબેન અમરશીભાઈ જેતપર - જ્યોતિબેન રાજેશભાઇ પરસાડીયા નાગડાવાસ- કલ્પનાબેન પ્રદીપભાઈ રાઠોડ ખાખરાણા - જીલુભાઈ આયદાનભાઈ ડાંગર ખાનપર - અમૃતિયા યોગેશભાઈ ભીમજી ખારચીયા - મુરૂભાઈ કારુભાઈ કુંભારવાડીયા ખરેડા - ધીરજલાલ બચુભાઇ કવાડિયા મહેન્દ્રનગર-1 - હસુમતીબેન હરેશભાઇ જેઠલોજા મહેન્દ્રનગર-2 - પૂજાબેન મયુરભાઈ સાંતલપરા મકનસર - મહેન્દ્રભાઈ વાલજીભાઈ પરમાર મોડપર - પૂજાબેન અલ્પેશભાઈ કોઠીયા નાની વાવડી - અસ્મિતાબેન પંકજભાઈ વસીયાણી નવા સાદુળકા - શારદાબેન ઠાકરશીભાઈ કારાવડીયા પંચાસર - રોહીણીબા મહાવીરસિંહ ઝાલા પાનેલી - દયાબેન નવઘણભાઈ પરમાર પીપળી - હસમુખભાઈ ધનજીભાઈ માકાસણા રવાપર-1 - ભાવિકકુમાર નવીનભાઈ ભટાસણા રવાપર -2 - લલિતભાઈ ચતુરભાઈ કાસુન્દ્રા શક્ત શનાળા - રજનીકાંત રામજીભાઈ શિરવી ત્રાજપર-1 - વરાણીયા રાજેશભાઇ રામજીભાઈ ત્રાજપર-2 - નાથાભાઈ સામતભાઈ ડાભી મોરબી તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર આમરણ - અસ્મિતાબેન નિમેશભાઈ ગાંભવા બગથળા - જયશ્રીબેન સતીશકુમાર મેરજા 3. ઘુંટુ - હસમુખભાઈ નરશીભાઈ મૂછડીયા જેતપર- ઘનશ્યામભાઈ ગોરધનભાઇ જાકાસણીયા મહેન્દ્રનગર - અસ્મિતાબેન મનસુખભાઇ શેરસિયા રવાપર - નયનકુમાર લાલજીભાઈ અઘારા શકતશનાળા- કાંતિલાલ દેવશીભાઈ પડસુંબીયા ત્રાજપર - મીનાબે વાઘેલા