મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3345 કેસમાંથી 3108 સાજા થયા, કુલ 212ના મોત : હાલ 25 એક્ટિવ કેસ મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 13 ફેબ્રુઆરી, શનિવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 292 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 2 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 01 મોરબી ગ્રામ્ય : 00 વાંકાનેર સીટી : 00 વાંકાનેર ગ્રામ્ય : 00 હળવદ સીટી : 01 હળવદ ગ્રામ્ય : 00 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 00 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 00 આજના જિલ્લાના કુલ નવા કેસ : 02 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 04 વાંકાનેર તાલુકામાં : 00 હળવદ તાલુકામાં : 01 ટંકારા તાલુકામાં : 00 માળીયા તાલુકામાં : 00 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 05 આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 25 કુલ ડિસ્ચાર્જ કેસ : 3108 મૃત્યુઆંક : 19 (કોરોનાના કારણે) 193 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 212 કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3345 અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 163856