મોરબી : મોરબી નિવાસી ચંદુભાઈ વનજીભાઈ રાંકજાનું તા. 12/02/2021ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 13/02/2021ને સવારે 8થી 10 કલાકે ભરતનગર-2, શનાળા રોડ, સ્કાય મોલની સામે, મોરબી ખાતે અને બપોરે 4થી 5 કલાકે અમરાપર નિવાસે અવસાન થયેલ છે. (મો. 97243 77128, 99256 72842)