વાંકાનેર નગરપાલિકાના ઉમેદવારોની વોર્ડ વાઈઝ યાદી વાંકાનેર : વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી અંતે આજે જાહેર થઈ છે. જો કે દર ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ ભાજપ દ્વારા વોર્ડ નંબર ચારમાં એકપણ ઉમેદવાર જાહેર કર્યા નથી. ભાજપે અન્ય છ વોર્ડ માટે જાહેર કરેલા વોર્ડ વાઈઝ ઉમેદવારો નીચે મુજબ છે. વોર્ડ નંબર-1 1 શૈલેષભાઇ જ્યંતિભાઈ દલસાણીયા 2 કાંતિલાલ રાયમલભાઈ કુંઢીયા 3 મીરાબેન હસમુખભાઈ ભટ્ટી 4 દેવુબેન શામજીભાઈ પલાણી વોર્ડ નંબર-2 1 લતાબેન શંકરભાઇ વિંઝવાડિયા 2 પ્રદ્યુમનભાઈ ભુપતભાઇ પઢીયાર 3 વિશાભાઈ સાતાભાઈ માંડાણી 4 કમળાબેન નરેન્દ્રભાઈ મકવાણા વોર્ડ નંબર-3 1 ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા 2 કોકિલાબેન કીર્તીકુમાર દોશી 3 માલતીબેન વિનોદરાય ગોહેલ 4 જગદીશભાઈ મણિલાલ રાજવીર વોર્ડ નંબર-4 1 ------ઉમેદવાર જાહેર કરવાના બાકી---- 2 ------ઉમેદવાર જાહેર કરવાના બાકી---- 3 ------ઉમેદવાર જાહેર કરવાના બાકી---- 4 ------ઉમેદવાર જાહેર કરવાના બાકી---- વોર્ડ નંબર-5 1 રાજ કેતનભાઈ સોમાણી 2 ભાવેશભાઈ ભોગીલાલ શાહ 3 ભાવનાબેન કનૈયાભાઈ પાટડીયા 4 હેમાબેન ધર્મેશભાઈ ત્રિવેદી વોર્ડ નંબર-6 1 બ્રિજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા 2 જયશ્રીબેન જયસુખભાઇ સેજપાલ 3 જસુબેન રમેશભાઈ જાદવ 4 સુનિલભાઈ મનસુખભાઇ મહેતા વોર્ડ નંબર-7 1 રમેશભાઈ વશરામભાઇ વોરા 2 દેવાભાઇ રેવાભાઈ ગમારા 3 જયશ્રીબેન ભરતકુમાર સુરેલા 4 રીટાબા ગજેન્દ્રસિંહ રાઠોડ