લાંબી કસરત બાદ મોડેથી ભાજપના ઉમેદવારો જાહેર કરાયા:લજાઈ-1 બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરવાના બાકી મોરબી : મોરબી જિલ્લાની ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે અંતે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી મોડે -મોડેથી જાહેર કરવામાં આવી છે,ટંકારા તાલુકામાં ભાજપના સભ્યોમાં ટિકિટ ફાળવણીને લઈ અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. લજાઈ-1 બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. ભાજપ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલ યાદી નીચે મુજબ છે. 1. ઘુનડા(ખા) બેઠક ઉપર નિમુબેન ડાયાલાલ ડાંગર 2. હડમતીયા બેઠક ઉપર શિલ્પાબેન દિલીપભાઈ કામરિયા 3. હરબટીયાળી બેઠક ઉપર ઉર્મિલાબેન અરવિંદભાઈ માંડવીયા 4. જબલપુર બેઠક ઉપર મણિલાલ ડાયાભાઇ કુંડારીયા 5. લજાઈ - 1 બેઠક ઉપર હંસાબેન ગુણવંતભાઈ ચાવડા 6. લજાઈ - 2 બેઠક ઉપર ધર્મેન્દ્રસિંહ બાલક્રિષ્નસિંહ જાડેજા 7. મીતાણા બેઠક ઉપર અરવિંદભાઈ મોહનભાઇ દુબરીયા 8. નાના ખીજડીયા બેઠક ઉપર રમીલાબેન લાલજીભાઈ દેત્રોજા 9. નસીતપર બેઠક ઉપર અરવિંદભાઈ ધનજીભાઈ ભાડજા 10. નેકનામ બેઠક ઉપર અલ્પેશભાઈ ચુનીલાલ દલસાણીયા 11. ઓટાળા બેઠક ઉપર સુનીતાબેન રમણીકભાઇ દેત્રોજા 12. સાવડી બેઠક ઉપર ચંપાબેન ડાયાલાલ સવસાણી 13. ટંકારા-1 બેઠક ઉપર સરોજબેન જીતુભાઇ ખોખાણી 14. ટંકારા-2 બેઠક ઉપર રમશચંદ્ર બચુભાઈ કૈલા 15. ટંકારા-3 બેઠક ઉપર સલીમભાઇ હાસમભાઇ અબરણી 16. વીરવાવ બેઠક ઉપર ગીતાબેન શક્તિવનભાઈ ભોરણીયા