માળીયા : માળીયા મિયાણા નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી અંતે આજે જાહેર થઈ છે.ભાજપના વોર્ડ વાઈઝ ઉમેદવારો નીચે મુજબ છે વોર્ડ નંબર-1 1 શકીનાબેન દાઉદભાઈ પઠાણ 2 હસીનાબેન જાનમહંમદ જેડા 3 અબ્દુલ કાદીર એલિયાઝ 4 રિયાઝ વલીમામદ બાદિ વોર્ડ નંબર-2 1 ફાતેમાબેન ઓસમાણભાઈ જેડા 2 નૂરજહાંબેન ગુલામહુસેન મોવર 3 અયુબ સિદ્દીક સામતાણી 4 મુર્તુજા ઉમરભાઈ માલાણી વોર્ડ નંબર-3 1 નૂરબાનુબેન દાઉદભાઈ ખોળ 2 હાજરાબેન કરીમભાઇ માણેક 3 હૈદર અબ્દુલા સામતાણી 4 જૂણસ સદીક જેડા વોર્ડ નંબર-4 1 અમીનાબેન મહંમદભાઇ જામ 2 રહીમાબેન હુસેનભાઇ માણેક 3 અયુબ કચરાભાઈ મેર 4 હૈદરભાઈ સલમાન જામ વોર્ડ નંબર-5 1 લક્ષ્મીબેન ધીરુભાઈ સોલંકી 2 રાધાબેન ભલાભાઈ કોળી 3 ઝુલ્ફીકાર ઉમરદીન સંઘવાણી 4 રફીક વલીમામદ કટિયા વોર્ડ નંબર-6 1 રોશનબેન અલ્લારખા સંઘવાણી 2 રોશનબેન દિલાવરભાઈ જેડા 3 જાનમામદ હબીબભાઇ જેડા 4 અલમાંમદ હબીબભાઇ જેડા