મોરબી: રવિવારે દિવસ દરમ્યાન મોરબી શહેર તથા વાંકાનેર શહેરમાથી 4 સીએનજી રીક્ષાઓને વિવિધ કલમો હેઠળ ડિટેઇન કરી ડ્રાઈવરો સામે કેસ કરવામાં આવ્યા હતા. મોરબી સીટી એ.ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં ઉમિયા સર્કલ પાસેથી 1 સીએનજી રીક્ષા તેમજ વાંકાનેર સીટી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં પુલ દરવાજા ચોકમાંથી 2 સીએનજી રીક્ષા, જિનપરા જકાતનાકા પાસેથી 1 સીએનજી રીક્ષાને આઈપીસી કલમ 283, 188, મોટર વેહિકલ કલમ 185, 3, 181 હેઠળ ડિટેઇન કરાઈ હતી.