વાંકાનેરમાં બીયર સાથે એક પકડાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઓળ ગામે સરકારી સ્કુલ પાસેથી આધાર વગર વેચાણ કરવાના ઇરાદે ભારતીય બનાવટના બીયરના 2 ટીન (કી.રૂ. 600) સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે તેની અટકાયત કરી છે. તેમજ તેની સામે વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- text

- text