મોરબીમાં રંગરીતિ લાવ્યું છે એન્ડ ઓફ સિઝન સેલ : બમ્પર ડિસ્કઉન્ટ, વહેલા તે પહેલાં

- text


સેલ માત્ર આઠ દિવસ જ ચાલશે : બમ્પર ડિસ્કાઉન્ટનો લાભ લઈને વોર્ડરોબને અપડેટ કરવાની અનેરી તક

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસી મહિલાઓ માટે રંગરીતિ એન્ડ ઓફ સિઝન સેલ લાવ્યું છે. જેમાં બમ્પર ડિસ્કાઉન્ટ છે. વહેલા તે પહેલાંના ધોરણે આ લાભ મળવાપાત્ર હોય બમ્પર ડિસ્કાઉન્ટનો લાભ લઈને વોર્ડરોબને અપડેટ કરવાની અનેરી તક લેવા મહિલાઓને હાંકલ કરવામાં આવી છે.

મોરબીમાં સરદારબાગ પેટ્રોલ પંપ પાસે વિશાલ હોલની બાજુમા શનાળા રોડ ઉપર આવેલ રંગરીતિમાં એન્ડ ઓફ સિઝન સેલ એટલે કે ક્લીઅરન્સ સેલ રાખવામાં આવ્યો છે. જેમાં મસમોટું ડિસ્કઉન્ટ રાખવામાં આવ્યું છે. જ્યાં હેવી ગાઉન સ્ટાઇલ કુર્તિ ફક્ત રૂ. 599 રેગ્યુલર કુર્તિ માત્ર રૂ. 350, ટોપ રૂ. 250 થી 500 સુધી, રૂ. 150 અને 250, જીન્સ રૂ. 599, ટીયુનિક રૂ. 650, નાઈટ વેર રૂ. 499 શોર્ટ્સ રૂ. 350 મળશે.

આ ઉપરાંત પણ અનેકવિધ આઇટમો હશે. સેલ આઠ દિવસ સુધી રહેશે. રવિવારે પણ સેલ ચાલુ રહેશે. બમ્પર ડિસ્કાઉન્ટનો લાભ લઇ વોર્ડરોબને અપડેટ કરવાની આ સુવર્ણ તક મળી હોય મહિલાઓએ આ તકનો લાભ લેવા જેવો છે.

ગુગલ મેપ લિંક

https://g.co/kgs/DFhPhj

- text

- text