મોરબી : મોરબી શહેરના જોન્સનગર શેરી નંબર 11માંથી પોલીસે સમીરભાઇ ઉર્ફે જીજ્ઞેશ ચંદુભાઇ બોરાણા ઉ.વ.૨૨ રહે.મોરબી જોન્શનગર શેરીનં.૮ વાળા શખ્શને ઝડપી લઈ તલાસી લેતા પેન્ટના નેફામાથી સ્ટેનલેશ સ્ટીલની એક બાજુ ધારવાળી અણીદાર છરી મળી આવતા જીલ્લા મેજીસ્ટ્રેટના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી મળી આવતા ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.