મોરબી : મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃત્તિ ડામવા પોલીસે હાથ ધારેલી કાર્યવાહી અંતર્ગત અહીંના સરકારી દવાખાના નજકથી દેશીદારૂની એક ડઝન પોટલી સાથે ભાવના ઉર્ફે ભાવલી રાજેશભાઈ સાતોલા નામની મહિલાને ઝડપી લઈ બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશનની કલમ મુજબ ગુન્હો દાખલ કર્યો છે.