101% ઓરીજીનલ ની ગેરંટી આપતો એકમાત્ર સેલ : ડુપ્લીકેટ કે ફર્સ્ટ કોપી પીસ સાબિત કરી આપનારને 10,000નું ઈનામ આપવામાં આવશે વિન્ટર અને વેડિંગ કલેકશન તેમજ બ્રાન્ડેડ જીન્સ ટીશર્ટ, શર્ટ, કેપ્રીની વિવિધ વેરાયટી સાથે 'બ્રાન્ડેડ સેલ'નો પ્રારંભ : એકદમ નવા કલેક્શન સાથે સેલ શરૂ સૂઝ ઉપર 40થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ : બ્રાન્ડેડ શર્ટ, ટી શર્ટ અને ટ્રેક રૂ. 999માં 4 પીસ મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ શોપિંગ માટે તૈયાર થઈ જાવ. કારણકે અગાઉ ધરખમ ડિસ્કાઉન્ટનો લાભ લેવામાં જે લોકો બાકી રહી ગયા હોય તેવા લોકો માટે ફરી એક વખત ઉમા હોલ ખાતે બ્રાન્ડેડ સેલ આવ્યો છે. આ સેલમાં વેડિંગ સ્પેશિયલ અને વિન્ટર સ્પેશિયલ કલેકશનનું ખાસ આકર્ષણ છે. મોરબીના કેનાલ ચોકડી પાસે બાલકેશ્વર મંદિરની સામે રવાપર પાસે આવેલ ઉમા હોલમાં બ્રાન્ડેડ સેલનો પ્રારંભ થયો છે. આ સેલમાં તમામ વસ્તુ બ્રાન્ડેડ છે. સેલમાં વેન્સ, એડીડાસ, નાઈકી, સ્કેચર્સ, રીબોક, પુમાના સૂઝ ઉપર 40થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. બ્રાન્ડેડ ટી શર્ટ, શર્ટ અને ટ્રેક માત્ર રૂ. 999માં 4 પીસ મળે છે. આ સાથે રિબોક એડિડાસ સ્પોર્ટ્સ, ટ્રેક સૂટ, ટ્રેક વગેરે આઇટમો પણ મળે છે. સેલમાં ખાસ વેડિંગ કલેકશન રાખવામાં આવ્યું છે. જેમાં કલરપ્લસ, પાર્ક એવન્યુ, રેયમન્ડ, પાર્કસ સહિતની બ્રાન્ડની શેરવાની, શૂટ, બ્લેઝર, જોધપુરી,૩ પીસ સૂટ. શર્ટ. ટ્રાઉઝર સહિતની આઇટમો હશે. રેયમન્ડની શેરવાની રૂ. 1999 અને બ્લેઝર રૂ. 999માં મળે છે. આ સાથે વિન્ટર સ્પેશીયલ કલેક્શન પણ રાખવામાં આવ્યું છે. જેમાં સ્વેટર, ઝીપર, હુડીઝ, પુલઓવરની વિશાળ વેરાયટી હશે. લીવાઇસ જીન્સ પુલોવર માત્ર રૂ. 499માં અને પેપે જીન્સ ઝીપર, હુડીઝ માત્ર રૂ. 499માં મળશે.અમેરિકન ટુરિસ્ટર ટ્રોલી બેગ પણ છે. સેલમાં 28થી લઈને 50ની સાઈઝનું જીન્સ, Sથી લઈને 5XL, ટી શર્ટ Mથી લઈને 5XL, ટ્રેક Mથી લઈને 5XL સુધીની સાઈઝમાં ઉપલબ્ધ છે. સેલનો સમય સવારે 10થી રાત્રે 9 છે. વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને સેલમાં તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. તો એક વખત જરૂરથી સેલની મુલાકાત લેવા જણાવાયું છે.વધુ વિગત માટે મો.નં. 9375762876 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.