મોરબી : બગથળા નિવાસી ભાણજીભાઇ ગોવિંદજીભાઈ કાંજીયાનું તા. 02/02/2021ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું ટેલિફોનિક રાખેલ છે. (રમેશભાઈ કાંજીયા 99790 37233, બિપીનભાઈ કાંજીયા 95370 68268)