જામનગર માટે સવારે 7થી સાંજના 7 વાગ્યા સુધી દર કલાકે એક બસ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ક્રિષ્ના ટ્રાવેલ્સ દ્વારા આવતીકાલે તા.1 ફેબ્રુઆરીને સોમવારથી દરરોજ અમદાવાદની ચાર બસ શરૂ કરવામાં આવી છે. જેથી હવે મોરબીથી અમદાવાદ આવવું- ખૂબ સરળ પડશે. વ્યાજબી ભાડામાં લોકો 2×2 સેમી સ્લીપર વોલ્વોની ખૂબ આરામદાયક મુસાફરી માણી શકશે. આ ઉપરાંત આ રૂટ ઉપર પાર્સલ સેવા પણ આપવામાં આવશે. મોરબીથી અમદાવાદ જતી બસનો ઉપડવાનો સમય સવારે 06:00કલાકે સવારે 10:30 કલાકે સાંજે 05:30 કલાકે રાત્રે 11:15 કલાકે ( એરપોર્ટ) અમદાવાદથી મોરબી આવતી બસનો ઉપડવાનો સમય સવારે 06:00 કલાકે સવારે 11:30 કલાકે સાંજે 05:00 કલાકે રાત્રે 11:30 કલાકે બુકીંગ ઓફિસ મોરબી : ક્રિષ્ના ટ્રાવેલ્સ, હેડ ઓફિસ 6, સાવસર પ્લોટ, મેઈન રોડ કોર્નર, મોરબી 02822-225300 02822-228981 9825359944 પાલડી : મહાસાગર ટ્રાવેલ્સ એલ.જી.-16, શેફાલી શોપિંગ સેન્ટર, પાલડી, અમદાવાદ 079- 26576172 079 - 26583666 9724337149 જોધપુર : મહાસાગર ટ્રાવેલ્સ સ્ટાર બજાર સામે, માનસી કોમ્પ્લેક્ષ, સેટેલાઇટ, અમદાવાદ 079-26920074 079-26920029 ગીતામંદિર - ન્યુ માઝદા ટ્રાવેલ્સ વોટર ટેન્ક સામે, આસ્ટોડીયા રોડ, એસ.ટી. સ્ટેન્ડ પાસે, અમદાવાદ 079-25462556 079-25450029 વાંકાનેર : ક્રિષ્ના ટ્રાવેલ્સ 9427157192 9099360200 આ સાથે ક્રિષ્ના ટ્રાવેલ્સ દ્વારા જામનગરની પણ ડેઇલી સર્વિસ આપવામાં આવે છે. જેમાં મોરબીથી સવારે 7થી સાંજે 7 વાગ્યા સુધીમાં દર એક કલાકે 2 ×2 ભારત બેનઝ એસી બસ ઉપડે છે. સામે જામનગરથી પણ દર કલાકે એક બસ ઉપડે છે. બુકીંગ ઓફિસ જામનગર : શિવશક્તિ ટ્રાવેલ્સ 7043739923 વેબસાઈટ www.krishnabusmorbi.in