મોરબી શહેરમાં વેચાણ શરૂ : રૂ. 5,10 તથા 400 ગ્રામમાં નમકીન તથા ફ્રાઇમ્સની અનેક પ્રોડક્ટ સેલ્સમેન માટે વેકેન્સી : અનુભવીની પ્રથમ પસંદગી મોરબી : લોક હદયમાં વસેલા એવા જાણીતા સાહિત્યકાર રાજભા ગઢવીની માલિકીની RD બ્રાન્ડ હવે પોતાના ટેસ્ટના જોરે સમગ્ર રાજ્યમાં છવાઈ જવા સજ્જ છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ આ બ્રાન્ડની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. હવે તાલુકાઓમાં ડિલર્સ નિમવાની કામગીરી ચાલુ છે. મોરબીમાં રવાપર ખાતે શ્રી હરિ ટાવર પાસે આવેલ ક્રિષ્ના સેલ્સ એજન્સી RD નમકીનના મોરબી જિલ્લાના સુપર સ્ટોકીસ્ટ છે. અહીંથી RD નમકીનના ભાવનગરી ગાંઠિયા, ચવાણું, તીખા ગાંઠિયા, સેવ, સક્કરપારા, ભાખરવડી, વાટકા, ટેસ્ટી, સ્ટીક, પાસ્તા, પોલો રિંગ, વિલ્સ, ચટાકે મટાકે મસાલા, ચટાકે મટાકે ટોમેટો, ફ્રૂટ રિંગ, ચોકો રિંગ, પાપડી ગાંઠિયા, કેળા વેફર, ભુસુ સહિતની પ્રોડક્ટ રૂ.5, રૂ. 10 તથા 400 ગ્રામના પેકિંગમાં ઉપલબ્ધ છે. મોરબી જિલ્લામાં RD નમકીનનો શુભારંભ થઈ ગયો છે. મોરબી શહેરમાં વેચાણ પણ શરૂ થઈ ગયું છે. હવે દરેક મોરબી, હળવદ, વાંકાનેર, ટંકારા અને માળિયા આ પાંચેય તાલુકામાં ડીલરશીપ આપવાની છે. આ ઉપરાંત. સેલ્સમેનની પણ જરૂર છે. જેમાં અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે. વધુ વિગત માટે વિક્રમભાઈ મો.નં. 9913153043 અને ગોપાલભાઈ મો.નં. 9723995758નો સંપર્ક કરવા જણાવાયું છે.