મોરબી : મોરબી નિવાસી સેજલબેન અશ્વિનભાઈ કાનગડનું તા. 25/01/2021ને સોમવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 29/01/2021નાં રોજ સવારે 9થી 11 કલાકે તેમના નિવાસસ્થાન રોયલ પાર્ક, વોરા બાગ, મોરબી ખાતે રાખેલ છે. તેમજ લોકીક ક્રિયા તથા ઉત્તર ક્રિયા તે જ દિવસે રાખેલ છે. (મો.નં. 98246 99991)