મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3276 કેસમાંથી 2996 સાજા થયા, કુલ 212ના મોત : હાલ 68 એક્ટિવ કેસ : આજે એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. પરંતુ સત્તાવાર કોઈ કોવિડ ડેથ જાહેર કરાયું નથી મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 22 જાન્યુઆરી, શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 427 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 03 મોરબી ગ્રામ્ય : 01 વાંકાનેર સીટી : 00 વાંકાનેર ગ્રામ્ય : 00 હળવદ સીટી : 01 હળવદ ગ્રામ્ય : 01 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 00 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 00 આજના જિલ્લાના કુલ નવા કેસ : 06 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 04 વાંકાનેર તાલુકામાં : 00 હળવદ તાલુકામાં : 00 ટંકારા તાલુકામાં : 01 માળીયા તાલુકામાં : 00 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 05 આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 68 કુલ ડિસ્ચાર્જ કેસ : 2996 મૃત્યુઆંક : 19 (કોરોનાના કારણે) 193 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 212 કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3276 અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 154800