મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3270 કેસમાંથી 2991 સાજા થયા, કુલ 211ના મોત : હાલ 68 એક્ટિવ કેસ મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 21 જાન્યુઆરી, ગુરુવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 506 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 8 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 03 મોરબી ગ્રામ્ય : 01 વાંકાનેર સીટી : 00 વાંકાનેર ગ્રામ્ય : 01 હળવદ સીટી : 01 હળવદ ગ્રામ્ય : 00 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 01 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 01 આજના જિલ્લાના કુલ નવા કેસ : 08 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 07 વાંકાનેર તાલુકામાં : 01 હળવદ તાલુકામાં : 01 ટંકારા તાલુકામાં : 00 માળીયા તાલુકામાં : 00 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 09 આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 68 કુલ ડિસ્ચાર્જ કેસ : 2991 મૃત્યુઆંક : 19 (કોરોનાના કારણે) 192 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 211 કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3270 અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 154373