મોરબી : મોરબી નિવાસી લાભકુંવરબેન રતિલાલ દોશી (ઉ.વ. 103), તે અશોકભાઈ તથા પ્રફુલભાઈ જટાશંકર દોશીના ભાભુનું તા. 19/01/2021ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને કારણે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.