મોરબી : રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તથા શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મહારાણા પ્રતાપની પૂણ્યતિથિ નિમિત્તે મહારાણા પ્રતાપની પ્રતિમાંને ફૂલ હાર અર્પણ કરવામાં આવ્યા હતા. અને તેઓની સુરવીરતાને યાદ કરી તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.