મોરબી : મોરબી નિવાસી પાર્થ ચેતનભાઈ કોટેચા (ઉ.વ.20) તે સ્વ.દુર્લભજીભાઈ જગજીવનભાઈ કોટેચાના પૌત્ર તથા ચેતનભાઈના પુત્ર તેમજ સાવનભાઈના નાનાભાઈ અને જીજ્ઞેશભાઈ કિશોરભાઈ કાનાબાર (જેતપુર) ના ભાણેજનું તા.15 ના રોજ અવસાન થયું છે સદગતનું ટેલિફોનિક બેસણું તા.18 ને સોમવારે સાંજે 4 થી 6 દરમિયાન રાખેલ છે. ચેતનભાઈ કોટેચા -9925408696દી, પાબેન-9898846434, સાવનભાઈ-9574246444, લીલવંતીબેન-9228272704, ભાવિનભાઈ-9825660214, મિલનભાઈ-9426409029, જીજ્ઞેશભાઈ-9825388448