મોરબી : મોટી વાવડી નિવાસી મહિપતસિંહ ટપુભા જાડેજાનું તારીખ ૧૬/૦૧/૨૦૨૧ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉત્તરક્રિયા મોટી વાવડી સદગતના નિવાસ સ્થાને તારીખ ૨૨/૦૧/૨૦૨૧ને શુક્રવારના રોજ રાખેલ છે.