મોરબી : હાલમાં કડકડતી ઠંડી પડી રહી છે. સેવાભાવી લોકો દ્વારા ગરીબોને ઠંડીથી બચાવવા માટે સ્વેટર-ધાબળાનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે મોરબીના પરશુરામ ધામ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવેલ છે. તેમ ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઈ પંડ્યાએ યાદીમાં જણાવ્યું છે.