ટંકારા : ટંકારા નિવાસી ભીમજીભાઈ નરશીભાઈ લો (ઉ.વ. ૮૩), તે ઈશ્ર્વરભાઈના પિતાશ્રીનું તા. 14/01/2021ને ગુરૂવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું 16/01/2021ને શનિવારે સવારે ૯થી ૧૧ કલાકે નિવાસ સ્થાન રૂપાવટી સોસાયટી, ટંકારા ખાતે રાખેલ છે. (ટેલીફોનિક સંપર્ક માટે ૮૯૮૦૮ ૦૬૧૭૩/ ૯૯૦૯૮ ૭૫૦૯૫)