મોરબી: રૂપીબેન રાજાભાઈ કુંભરવાડિયા (ઉ.વ. 83) તે, દેવજીભાઈ (મો.નં. 9825880706), રતિલાલ (મો.નં. 9925632681)ના માતા તથા હેરેનભાઈ દેવજીભાઈ (મો.નં. 8758745634), મિહિરભાઈ દેવજીભાઈ (મો.નં. 8000005230) અને ધવલભાઈ રતિલાલ કુંભરવાડિયા (મો.નં. 9904147858)ના દાદીનું તારીખ 14/01/21ને ગુરુવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિકપ્રથા બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા-સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.