મોરબી : અવધ ગ્રુપના માલિક કિશોરભાઈ રાઠોડની ધી મોરબી પીપલ્સ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લી.માં વાઇસ ચેરમેન તરીકે નિમણુંક થઈ છે. આ નિમણુંકને લઈને તેઓ ઉપર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે કિશોરભાઈ રાઠોડ અનેક સેવાકીય સંસ્થાઓમાં પણ સક્રિય રહીને સામાજિક ઉત્તરદાયિત્વનું પ્રેરણાત્મક ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે.