વડોદરા ગ્રામ્યના PSI બી.ડી.જાડેજાને મોરબી મુકાયા મોરબી : રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા 64 PSI ( પોલીસ સબ ઇન્સ્પેકટર)ની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં મોરબીના મહિલા PSI વી.કે..ગોંડલીયાની બદલી રાજકોટ ગ્રામ્યમાં કરવામાં આવી છે. સામે વડોદરા ગ્રામ્યના PSI બી.ડી. જાડેજાને મોરબીમાં મુકવામાં આવ્યા છે.