અઢળક બ્રાન્ડ અને વેરાયટીનો ખજાનો : એક વખત અવશ્ય મુલાકાત લેવા જેવી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : બ્રાન્ડેડ વસ્તુ જો મસમોટા ડિસ્કઉન્ટ ભાવે મળી જાય તો શોપિંગ કરવાની મજા કોને ન આવે ? હા, હવે મોરબીમાં સૂઝના શોપિંગની મજા લેવા એક વખત ફર્સ્ટ સ્ટેપ સૂઝની મુલાકાત લેવા જેવી છે. અહીં ખાસ ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે. જેમાં ગ્રાહકોને 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. મોરબીમાં રવાપર રોડ ઉપર કાનાભાઈ દાબેલીવાળા પાસે ઓમ શોપિંગ સેન્ટરમાં આવેલ ફર્સ્ટ સ્ટેપ સૂઝ બ્રાન્ડેડ સૂઝનો શો રૂમ છે. જ્યાં તમામ બ્રાન્ડના સૂઝ મળે છે. અહીં ગ્રાહકો માટે વારંવાર ખાસ ડિસ્કાઉન્ટ ઓફર લઈ આવવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી ગ્રાહકનો વિશ્વાસ જીતી ફર્સ્ટ સ્ટેપ સૂઝ ફૂટવેરની દુનિયામાં અગ્રેસર બન્યું છે. હાલ ફર્સ્ટ સ્ટેપ સૂઝમાં ખાસ ડિસ્કાઉન્ટ ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં રીબોક, એડિડાસ, નાઇકી, પુમા, યુએસ પોલો, યુસીબી વેગેરે બ્રાન્ડના સૂઝ ઉપર 50 ટકા, 60 અને 70 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો સૂઝની ખરીદી માટે એક વખત અહીં અચૂકપણે પધારો અને ડિસ્કાઉન્ટ ઓફરનો લ્હાવો લ્યો. વધુ વિગત માટે મો.નં. 9913623355 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.