મોરબી : નિવૃત મામલતદાર હિરજીભાઈ માવજીભાઈ ભૂત તે શિવિબેન માવજીભાઈ ભૂતના પુત્ર, સવિતાબેનના પત્ની, હરસુખભાઈ, ના પિતા, ડો.આર.એમ.ભૂત, મગનભાઈના ભાઈ તથા ભૌમિક, રવિના કાકાનું તા. 5ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા.7ને ગુરુવારે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. હસમુખભાઈ હિરજીભાઈ ભૂત મો.નં. 9879284077 ડો.આઈ.એમ. ભૂત મો.નં. 9825223290 મગનભાઈ માવજીભાઈ ભૂત મો.નં. 9925726727