મોરબી : દેવીપ્રસાદ છગનલાલ કાથરાણી (ઉ.વ.67) તે સ્વ.પ્રભુદાસભાઈ, કાંતિલાલભાઈના નાનાભાઈ તેમજ તરુણભાઈ, રવિભાઈના પિતાનું તા.3 ના રોજ અવસાન થયું છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું ટેલિફોનિક બેસણું તેમજ સસરા પક્ષની સાદડી તા.4 ને સોમવારે સાંજે 4 થી 5 દરમિયાન જુના નાગડાવાસ સ્વામિનારાયણ મંદિર ખાતે રાખેલ છે.