મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીના ગુનામાં છેલ્લા 3 માસથી નાસતા ફરતા આરોપી જયદીપ ઉર્ફે લાલો જીલુંભાઈ ગોગરા ઉ.વ.19 રહે. બોરીચાવાસ, લીલાપર રોડ, મોરબીવાળો હાલ કોયલીને એસઓજી ટીમે ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.