મોરબી તાલુકામાં 4, વાંકાનેર તાલુકામાં 1, હળવદ તાલુકામાં 4, ટંકારા તાલુકામાં 4 નવા કેસ નોંધાયા : આજે 3 દર્દી સાજા થયા : મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3150 કેસમાંથી 2841 સાજા થયા, કુલ 211ના મોત મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 3 જાન્યુઆરી, રવિવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 646 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 13 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 03 મોરબી ગ્રામ્ય : 01 વાંકાનેર સીટી : 00 વાંકાનેર ગ્રામ્ય : 01 હળવદ સીટી : 01 હળવદ ગ્રામ્ય : 03 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 04 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 00 આજના જિલ્લાના કુલ નવા કેસ : 13 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 01 વાંકાનેર તાલુકામાં : 00 હળવદ તાલુકામાં : 01 ટંકારા તાલુકામાં : 00 માળીયા તાલુકામાં : 01 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 3 આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 98 કુલ ડિસ્ચાર્જ કેસ : 2841 મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 193 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 211 કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3150 અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 143440