હળવદ : હળવદમાં કાશી વિશ્વનાથ નાલા પાસે આવેલ રેલવે ટ્રેક પર દલવાડી સમાજના યુવાને કોઈ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતુ મુકીને આપઘાત કરતા કરૂણ મોત નિપજયું હતું મૃતક યુવાન ધર્મેન્દ્ર દલવાડીની ડેડબોડીને હળવદ ની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ જઇને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.