મોરબી: વરવાભાઈ પરબતભાઇ ડાંગર ઉં.વ. 80 તે, પ્રતાપભાઈ વરવાભાઈ ડાંગર (મો.નં. 9428408301), ઘનશ્યામભાઈ વરવાભાઈ ડાંગર (પુસ્તક પ્રેમી) (મો.નં. 9374804991) અને રમેશભાઈ વરવાભાઈ ડાંગર (મો.નં. 9428347749)ના પિતાનું તારીખ 01/01/21ને શુક્રવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક બેસણું જ રાખેલ છે. સગા-સ્નેહીજનો, ચીર-પરિચિતો અને મિત્રવર્તુળ ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.