મોરબી : જેતપર (મ.) નિવાસી હીરાબેન ચતુરભાઈ કલોલા (ઉ.વ. 89), તે ચંદુભાઈ (98799 50465), અરવિંદભાઈ (99257 36714), પ્રવીણભાઈ (98984 98660) અને દિનેશભાઈ (98258 39691)ના માતુશ્રીનું તા. 31/12/2020ને ગુરુવારે અવસાન થયેલ છે. વર્તમાન પરસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા. 02/01/2021ને શનિવારે બપોરે 3થી 6 કલાકે રાખેલ છે.