કોરોનાકાળ પૂર્વે ઉત્તરાયણની મોજ મોરબી જિલ્લામાં કોરોનાનો એપ્રિલમાં પ્રથમ કેસ નોંધાયો, અનલોક બાદ અત્યાર સુધીમાં 3000 ને પાર મોરબી જિલ્લામાં ભારે વરસાદથી તમામ ડેમ ઓવરફ્લો, અતિવૃષ્ટિથઈ ખેતીના પાકને નુકસાન મોરબીમાં મેડિકલ કોલેજ અને એરપોર્ટને મંજૂરી મોરબીની પેટા ચૂંટણીમાં ભારે રસાકસી બાદ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બ્રિજેશ મેરજાનો વિજય મોરબી પાલિકામાં પ્રાથમિક સુવિધા બાબતે વિવિધ વિસ્તારો દ્વારા અનેક વખતે પાલિકામાં હલ્લાબોલ મોરબી વિધાનસભાની પેટા ચૂંટણીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત અનેક કોંગ્રેસી આગેવાનોએ કેસરિયા ધારણ કર્યા મોરબીમાં લોકડાઉન દરમ્યાન ડ્રોન કેમેરા દ્વારા માવાની ડિલિવરી કરતો શખ્સ ઝડપાયો મોરબીના મહેન્દ્રનગર પાસે બેંક ઓફ બરોડામાં બંદૂકની અણીએ 6.10 લાખની લૂંટ મોરબીમાં સામાન્ય બાબતે સગી માતા અને બહેનને ધાર્યાના ઘા મારી હત્યા કરતો યુવાન મોરબી જિલ્લામાં લોક ડાઉન પછી આપઘાતના બનાવમાં વધારો 100 થી વધુએ આપઘાત કરી મોત ને વ્હાલું કર્યું મોરબીના ખાટકીવાસમાં સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે શાસ્ત્ર અથડામણ, 2 ના મોત