મોરબી : મઘીબેન નાનજીભાઈ જેતપરિયા ( ઉ.વ. 90) તે મનસુખભાઇ, દેવરાજભાઈ, અશ્વિનભાઈના માતૃશ્રી તથા મયુરભાઈના દાદીનું તા.30ના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને કારણે લૌકિકપ્રથા બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા.1ને શુક્રવારના રોજ સવારે 9થી 10:30 સુધી રાખેલ છે. મનસુખભાઇ નાનજીભાઈ જેતપરિયા મો.નં. 9909917993 દેવરાજભાઈ નાનજીભાઈ જેતપરિયા મો.નં. 9909914993 અશ્વિનભાઈ નાનજીભાઈ જેતપરિયા મો.નં. 9825726993 મયુર મનસુખભાઈ જેતપરિયા મો.નં. 9099177772